રાજ્યોમાં હવે મહિલા પોલીસની ભાગીદારી 33% સુધી રાખવી પડશે નહીં તો ફંડ નહીં મળે.
– દરેક પોલીસ સ્ટેશનમાં 3 મહિલા PSI અને 10 કોન્સ્ટેબલ મહિલા હોવા જોઈએ.
– મહિલા હેલ્પડેસ્ક ફરજીયાત રાખવું પડશે. (Women help desk in each police station compulsory)
– કેન્દ્ર પોલીસ આધુનિકીકરણ માટે 26 હજાર કરોડ રૂપિયાનું ફંડ આપશે.
ગુજરાતમાં હાલ 11.71% જ મહિલા પોલીસ છે. મહિલાઓ માટે મોટી ભરતીના એંધાણ. (Recruitment of Women in Police Station)
ભારત સરકારે (Government of India take important official decision) મહત્વનો નિર્ણય લેતા દેશના દરેક પોલીસ સ્ટેશનમાં (In Every Police Station minimum 3 sub ladies Inspector -10 ladies constable are compulsory) મિનિમમ 3 મહિલા સબ ઈન્સ્પેક્ટર અને 10 કોન્સ્ટેબલ મહિલા હોવા જોઈએ તેવો આદેશ કર્યો છે. આ કાર્યો માટે 26 હજાર કરોડનું આધુનિકીકરણ ફંડ પણ કેન્દ્ર સરકાર રાજ્યોને આપશે.
જેના થકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધુ પ્રોત્સાહન આપવું, ઇન્ટેલિજન્સ (Intelligence) માટે અદ્યતન ટેકનોલોજીનો (Advavced Technology to stop cyber crime) ઉપયોગ અને સાયબર ક્રાઈમ અટકાવવા ખાસ વ્યવસ્થા કરવા પર ભાર આપવામાં આવશે.
For more updates you can follow Netafy.