Menu Close

Centre announces free covid booster dose for adults from July 15 -18 વર્ષ થી વધુ ઉંમરના લોકોને મળશે મફત કોરોના બુસ્ટર ડોઝનો લાભ

18 વર્ષ થી વધુ(18+) ઉંમરના લોકોને મળશે મફત(Free) કોરોના બુસ્ટર ડોઝનો(Corona Booster Dose)લાભ
 
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના(Anurag Thakur) જણાવ્યા અનુસાર, ભારત(Bharat) આઝાદીની(independence) 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આથી જ આઝાદીના શુભ અવસર પર આ નિર્ણય લેવમાં આવ્યો છે કે, 15 જુલાઈ થી આગામી 75 દિવસ સુધી 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના તમામ નાગરિકોને મફતમાં કોરોનનો બુસ્ટર ડોઝ આપવામાં આવશે.
 
કેન્દ્ર સરકારે(Central Government) ગત મહિને દેશના તમામ લોકો માટે કોવીડના બીજા બુસ્ટર ડોઝ વચ્ચેના અંતરાળને 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કરી દેવામાં આવ્યા હતા. અત્યારે સુધી 60 વર્ષથી વધુ(60+) ઉંમરના લગભગ 26% લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *