વડોદરાની વિરાસત સમા લહેરીપુરા દરવાજાનું પાલિકા દ્વારા રીનોવેશન કરવામાં આવ્યું હતું જેને હજુ પાંચ વર્ષ પણ નથી થયા ત્યાં સ્લેબ તૂટી પડતા પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો પર ભ્રષ્ટાચારની શંકા.
વહેલી તકે તૂટેલા સ્લેબનું સમારકામ કરવા માંગ.
To know your corporator download Netafy App