Menu Close

મુખ્મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સરપ્રાઈઝ વિઝીટ

cm-bhupendra-patel-surprise-visit-in-vadodara-netafy-news

ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરપ્રદેશમાં યોગીજી શપથવિધિમાં ભાગ લેવા જતા પહેલા વડોદરા ખાતે આજવા રોડ સ્થિત એકતાનગરમાં ઓચિંતી મુલાકાત લીધી. ત્યાંના રહીશો ને પડતી તકલીફ અંગે ચર્ચા કરી.

મુખ્યમંત્રીની આ ઓચિંતી મુલાકાતથી વડોદરાના તમામ ભાજપનાં નેતા અજાણ હતા. ત્યાં એક પણ નેતા દેખાયા ન હતા. મુખ્યમંત્રીની આ મુલાકાત ચર્ચાનો વિષય બની છે. અને તેની પાછળ રહેલા કારણનો જવાબ શોધવા શહેર ભાજપ રઘવાયું બન્યું છે. (Gujarat Chief Minister Bhupendra Patel was visited Ektanagar at Ajwa Road)

For more news click on Netafy_News Vadodara.

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *