અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલ વ્યક્તિને કલાકમાં જે વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડશે તેને સરકાર 5000 રૂપિયા ઇનામ આપશે
રોજબરોજ થતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને યોગ્ય સમયે સારવારના અભાવે અને તાત્કાલિક મદદ ન મળવાથી અસંખ્ય લોકો પોતાનો જીવ ગુમાવે છે. આવી પરિસ્થિતિમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ લઇ જવા માટે ઘણા ઓછા લોકો તૈયાર થાય છે. જેને જોતા મોદી સરકારે ઘાયલોને હોસ્પિટલ લઇ જનાર લોકોને રૂપિયા 5000 ઇનામ પેટે આપવાની જાહેરાત કરી.
To know more information Download Netafy App