ભાવવધારા મુદ્દે શહેર કોંગ્રેસનો “મોંઘવારી દહન કાર્યક્રમ”
પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, શાકભાજી તથા દૂધના ભાવ વધારાને લઈને વડોદરા શહેર કોંગ્રેસે “મોંઘવારી દહન કાર્યક્રમ” યોજ્યો. વિરોધમાં શહેર કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ તથા કાર્યકરો જોડાયા.
ભાજપ સરકારે જો સારા કાર્યો કર્યાં હતા તો શું કામ સરકાર બદલવાની જરૂર પડી: ચંદ્રકાન્ત ભથ્થું, પૂર્વ વિપક્ષી નેતા, કોંગ્રેસ
Submit your local area issues online to your corporator, Download Netafy App