સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભામાં જશે (Kapil Sibal filed nomination for Rajya Sabha elections) સિબ્બલ, લખનઉમાં અખિલેશ યાદવની હાજરીમાં ભર્યું ફોર્મ
કહ્યું, મોદી સરકારની ખામીઓ જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ
દેશના જાણીતા એડવોકેટ અને દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ (Congress Leader Kapil Sibbal Gave Resignation)આપી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભા માટે ફોર્મ ભર્યું છે.
લખનઉમાં કપિલ સિબ્બલની સાથે અખિલેશ યાદવ અને રામ ગોપાલ યાદવ હાજર રહ્યાં હતા.
સિબ્બલે જણાવ્યું કે તેઓએ 16 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
સિબ્બલે મોદી સરકારને ઘેરતા જણાવ્યું કે 2024માં મોદી સરકારની ખામીઓને જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશુ, હું પોતે તેના માટે પ્રયત્ન કરીશ.
For more updates follow Netafy.