એમએસયુની (MSU) સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીની રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની ચૂંટણીમાં અમર ઢોમસે 657 મતોની ભવ્ય લીડ સાથે વિજયી બન્યા
મહારાજા સયાજીરાવ યુનિ.ની સૌથી મોટી ગણાતી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટીની રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની ચૂંટણીના પરિણામો જાહેર.
પ્રબળ દાવેદાર ગણાતા કોંગ્રેસના અમર ઢોમસેનો વિજય થયો. કુલ 945 માંથી 657 મતોની લીડ સાથે ભવ્ય વિજય મેળવ્યો.
જયારે સંકલન સમિતિના ઉમેદવાર સુશાંત મખીજાની હાર થઇ.
કોંગ્રેસના તમામ યુવા કાર્યકરોએ જીતની ઉજવણી કરી. (All the young leaders of the Congress celebrated the victory)
For more info download Netafy App.