ગુજરાતની પ્રજા મન બનાવી ચુકી છે. આ વખતે કોંગ્રેસની સરકાર રચાશે: પવન ખેરા, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા. વધુમાં પવન ખેરાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીની સરકારે પાછલા 7 વર્ષોમાં ફક્ત યોજનાઓના નામો બદલ્યા છે કોઈ નવી યોજના નથી લાવી શકી.
To know more information Download Netafy App