વડોદરાના સંવેદનશીલ વિસ્તાર ફતેહપુરામાં અશાંત ધારાનો વિવાદ વકર્યો
દુકાન ખરીદનાર વ્યક્તિ દુકાન ખોલવા સ્થળ પર આવતા વિસ્તારના રહીશોએ એકત્રિત થઇ ભારે વિરોધ કર્યો. ઘટનાને જોતા પોલીસ સ્થળ પર પહોંચી. 2016 થી આ વિવાદ ચાલી રહ્યો છે. મુસ્લિમ દુકાનદારે ખોટા સાક્ષીઓની સહી કરાવી જેઓ વિસ્તારના રહેવાસી જ નથી અને હાઇકોર્ટ જઈ ખોટી રીતે દસ્તાવેજ ફાઇનલ કરાવ્યો હોવાનું રહીશોએ જણાવ્યું.
To know more information download Netafy App