Menu Close

વડોદરા કોંગ્રેસ દ્વારા શહેરમાં “કોવિડ-19 ન્યાય યાત્રા”યોજવામાં આવી

Covid 19 yatra arranged by congress party vadodara netafy news

કોરોનામાં અવસાન પામેલા પરિવારના ઘરે
જઈ સાંત્વના પાઠવી, ફોર્મ ભરાવી મૃતકના હકના 4 લાખ અપાવવા સરકાર સમક્ષ લડત લડશે

યાત્રામાં કોંગ્રેસના વિપક્ષી નેતા અમી રાવત, શહેર પ્રમુખ પ્રશાંત પટેલ સહીત અન્ય કાર્યકરો હાજર રહ્યા

વડોદરા કોંગ્રેસ કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારના ઘરે મુલાકાત કરી તેમની વેદના સાંભળી ફોર્મમાં વિગત ભરી સરકાર સમક્ષ કોરોનાથી મૃત્યુ પામેલ પરિવારના અધિકારના 4 લાખની સહાય અપાવવા લડત લડશે.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *