કોવિડ-19 ના કારણે ગુજરાતમાં છેલ્લાં 2 વર્ષથી ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ હતો. લૉકડાઉન બાદ હવે ધીમે ધીમે નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આજની કેબિનેટ બેઠકમાં ડીજે, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
ડીજે, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકોની માંગને ધ્યાનમાં રાખતા સરકારે તેમને કાર્યક્રમો યોજવાની મંજૂરી આપી.
વધુ માહિતી આજે સાંજ સુધીમાં નોટિફિકેશન જાહેર કરી આપવામાં આવશે.
To know your corporator download Netafy App