વડોદરાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલના (Standing Committee Chairman Dr. HitendraBhai Patel) અધ્યક્ષ સ્થાને આગામી વર્ષના બજેટને લઇ મિટિંગ યોજાઈ.
જેમાં વિવિધ વિકાસના કર્યો અંગે ચર્ચા કરવામાં આવી.
શહેરમાં વિવિધ સ્થળોએ રસ્તા પરના પેચ વર્કના કામો, એક સમાન સ્પીડ બ્રેકર, વરસાદી ચેમ્બરોની સાફ સફાઈની કામગીરી, રસ્તા પરના સફેદ પટ્ટા, પેવર બ્લોક (Paver Block), પાણીના પ્રશ્નો તેમજ જાહેર શૌચાલયોની જાળવણી મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી.
To know your corporator download Netafy App