Menu Close

શું વડોદરા બની રહ્યુ છે નશીલા દ્રવ્યોનું નવું હબ?

Drugs busted in vadodara city day by day drugs usage increasing in vadodara netafy news

SOG નાં દરોડામાં પકડાયું ₹ 7.22 લાખનું એમડી ડ્રગ્સ (SOG police arrested two persons selling MD drugs in a society in the Nizampura area)

નિઝામપુરા ડેપો પાછળથી ઝડપાયો કુખ્યાત બિલ્લો ઉર્ફે વિરલ પ્રજાપતિ
હાલોલનો મહંમદ યુસુફ ડ્રગ્સનો સપ્લાયર ( Drug supplier Mohammad Makrani)

શહેરના યુવાધનને નશાખોરી તરફ ધકેલવામાં વાંક કોનો?

એક તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નશીલા દ્રવ્યોથી યુવાધનને બચાવવા કમર કસી છે તો વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંઘે પણ આવા અસામાજિક તત્વોને પકડવા કડક કાર્યવાહી કરી છે.

વડોદરામાં આજે SOGના દરોડા માં કુખ્યાત બિલ્લો ઉર્ફે વિરલ પ્રજાપતિને એમડી ડ્રગ્સ સપ્લાય કરવાના ગુન્હામાં દબોચી લેવાયો હતો. (Himanshu and Viral Prajapati have been arrested with drugs) જ્યાં હિમાંશુ પ્રજાપતિના ઘરમાં ડ્રગ્સ સંતાડવામાં આવેલ હતું. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. (Vadodara police have arrested the accused)

તપાસ કરતા જાણવા મળેલ કે હાલોલના મહંમદ યુસુફ મકરાણી મુખ્ય સપ્લાયર હતો, (Drug supplier Mohammad Makrani has been declared wanted) જેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *