Menu Close

રાજ્યમાં માદક દ્રવ્યોની હેરા-ફેરી અટકાવવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની મહત્વની જાહેરાત

drugs-harsh-sanghvi-important-declaration

રાજ્યમાં માદક દ્રવ્યોની હેરા-ફેરી અટકાવવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની મહત્વની જાહેરાત

રાજ્યના નવનિયુક્ત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું કે, નશો કરવો એ ખરાબ ટેવ છે જે શરીર અને મનને ખોખલાં કરી નાખે છે. જુવાનીના જોશમાં હું પણ પહેલા સિગારેટ પીતો હતો પરંતુ  પીએમ મોદીએ મને એક જ ટકોર કરી અને મે સિગારેટને જીવનભર માટે છોડી દીધી. યુવાઓને હાથ જોડીને અપીલ કરવા માંગું છું કે તેઓ પણ “ડ્રગ્સ ફ્રી ગુજરાત” અભિયાનમાં જોડાય અને રાષ્ટ્રહિતના કાર્યોમાં લાગી જાય. આ દૂષણને નાથવા યુવાઓ નશાકારક માદક પદાર્થોની માહિતી પોલીસ સુધી પહોંચાડે ત્યારે જ આપણે આપણા યૌવનને સાકાર કરી શકીશું.

Submit your local area issue online to your corporator, Download Netafy App

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *