Menu Close

ચૂંટણી માથા પર હોવા છતાં કોર્પોરેટરોના વિવાદને લઈને શહેર ભાજપની સ્થિતિ કફોડી.

due-to-constant-councilor-controversy-bjp-party-facing-bad-situation-at-election-time

કલ્પેશ પટેલનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં વોર્ડ 13ના કોર્પોરેટર ધર્મેશ પટણી વિવાદોમાં ((Kalpesh Patel controversy then new Word-13 Conciler Dharmesh patel Controversy)

ઋણમુક્તેશ્વર મંદિરમાં (Rinmukteshwar Mahadev Temple vadodara) પૂજા વહેલી પુરી કરવાનું કહેતા પુજારીના પત્ની અને પુત્રને કોર્પોરેટરે અપશબ્દો બોલી ત્રિશુલ વડે હુમલો કર્યો

વડોદરા ભાજપના વોર્ડ 13ના કોર્પોરેટર ધર્મેશ  પટણી પ્રતાપનગર સ્થિત ઋણમુક્તેશ્વર મંદિરમાં પૂજા કરતા હતા તે દરમિયાન બોલાચાલી થતા મંદિરના પુજારીના પત્ની અને પુત્રને અપશબ્દો બોલી ત્રિશુલ વડે હુમલો કર્યો હોવાના આક્ષેપોથી ભારે હોબાળો મચ્યો છે.

વિસ્તારના રહીશોમાં કોર્પોરેટર વિરુદ્ધ ફીટકારની લાગણી વરસી રહી છે.

For more updates you can follow Netafy News.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *