ધો. 1થી 8ના વિદ્યાર્થીઓને સતત બીજા વર્ષે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત ((Education Minister – Jitu Vaghani)
સરકારના આ નિર્ણયથી શું તમે સહમત છો?
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. (Education Minister Jitu Vaghani taken an important decision to give mass promotion to students due to corona situation)
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ધો. 1 થી 8ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડને ધ્યાનમાં લીધા વિના તમામને માસ પ્રમોશન આપવાનો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહત્વનો નિર્ણય લીધો છે.
For more news click on Netafy-News Vadodara.