વાઘોડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું.
આજે તેની નોંધ ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવી હતી. આ સંદર્ભે એક વિસ્તૃત અહેવાલ જિલ્લા કલેકર પાસે માંગવામાં આવ્યો હતો
જિલ્લા કલેકટર દ્વારા અહેવાલ ચૂંટણી પંચે સુપ્રત કરી દેવામાં આવ્યો છે.
આગામી સમયમાં આના પર કડક પગલાં લેવાઇ શકાય છે, અને મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીઓ વધી શકે છે.