વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ પહેર્યો કેસરી ખેસ. (Congress MLA Manibhai Vaghela of Vadgam- joined BJP)
ભાજપમાં જોડાતા પહેલા તેઓ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. (Before joining BJP they had met PM Modi) કોંગ્રેસે અગાઉ અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણીને સમર્થન જાહેર કરતા તેમની ટીકીટ કપાઈ હતી.
ગુજરાતમાં ચૂંટણી આવતા દરેક પક્ષોમાં ધમધમાટ જામ્યો છે. વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાતા પહેલા તેઓએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે નવેમ્બર 2021માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
ગત ચુંટણીમાં કોંગ્રેસે અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણીને સમર્થન જાહેર કરતા તેમની ટીકીટ કપાઈ હતી. જે બાદ તેમણે પ્રદેશ પ્રમુખને રાજીનામું ધર્યું હતું.
For more updates you can follow Netafynews.