શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય, મચ્છર અને પાણીજન્ય રોગોએ કેટલાયનો ભોગ લીધો
વડોદરાની કારેલીબાગ શ્રીપાક નગર સોસાયટીમાં ગંદકીની સમસ્યા હોઈ વારંવારની રજુઆત છતાં કોઈ નિકાલ ન આવતા અંતે રહીશો મીડિયાને સાથે લઇ જિલ્લા ગ્રામ વિકાસની ઓફિસે રજુઆત કરવા પહોંચ્યા.રહીશોએ અધિકારીનો ઉધડો લેતા તાત્કાલિક સાફ સફાઈ કરવા માંગ કરી.
To know your area corporator Download Netafy App