અશાંત ધારાનો ભંગ કરીને હિન્દૂની દુકાન મુસ્લિમને વેચતા હિંદુ જાગરણ મંચ સહીત વિસ્તારના ચારેય કાઉન્સિલરો તથા ધારાસભ્યોનો એક સુર, કોઈ પણ હિસાબે હિંદુની પ્રોપર્ટી મુસ્લિમને નહિ વેચવા દઈએ.
વિસ્તારમાં અગાઉ બે બાદ ત્રીજી દુકાન મુસ્લિમે ખરીદતા સ્થાનિક રહીશો સાથે શહેરના હિંદુ સંગઠનો અને વિસ્તારના કાઉન્સિલરોની બેઠક મળી.
અશાંત ધારાનો ભંગ કરીને હિન્દૂની દુકાન મુસ્લિમને વેચતા હિંદુ જાગરણ મંચ સહીત વિસ્તારના કાઉન્સિલરો સચિન પાટડીયા, જેલમબેન ચોકસી, હરેશ જીંગર, પૂર્વ કોર્પોરેટર મીનેશભાઈ શાહ તથા ધારાસભ્યોનો એક સુર.
તેમણે જણાવ્યું કે કોઈ પણ હિસાબે હિંદુની પ્રોપર્ટી મુસ્લિમને નહિ વેચવા દઈએ. (Fatehpura Muslim purchases shop Hindu group opposed)
ધારાસભ્ય મનીષાબેન વકીલે ઉપર સુધી રજૂઆત પણ કરી છે.
મુસ્લિમ દુકાનદારે ખોટા સાક્ષીઓની સહી કરાવી જેઓ વિસ્તારના રહેવાસી જ નથી અને હાઇકોર્ટ જઈ ખોટી રીતે દસ્તાવેજ ફાઇનલ કરાવ્યો હોવાનું રહીશોએ જણાવ્યું.
To know more information download Netafy App