Menu Close

શહેરના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવતા ફિલ્મ ડિરેક્ટર અસગરખાનને નાર્કોટિક્સ સેલની ટીમે ઝડપ્યો.

film-director-asagrkhan-arrested-by-narcotics-sell-team-vadodara-news-netafy

–  CID ક્રાઈમની નાર્કોટિક્સ સેલની ટીમેરૂ. 23 હજારની કિંમતના 2.310 ગ્રામ MD ડ્રગ્સ પકડ્યું
– આરોપી સપના ફિલ્મ પ્રોડક્શન એન્ટરટેઈનમેન્ટ કંપનીમાં રાઈટર-ડિરેક્ટર તરીકે કામ કરતો હોવાનું બહાર આવ્યું. (Film director Asagrkhan arrested by narcotics sell Vadodara)
– મુસ્લિમ ઓળખ છૂપાવી હિન્દુ નામ ધારણ કરી રહેતો હોવાનું સામે આવ્યું.

CID ક્રાઈમના નાર્કોટિક્સ વિભાગને બાતમી મળી હતી કે વડોદરાની પારૂલ યુનિવર્સિટી તથા એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ ડ્રગ્સ સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. જેના આધારે નાર્કોટિક્સ સેલની ટીમે છેલ્લાં કેટલાંક સમયથી વોચ ગોઠવી હતી ત્યારબાદ નાર્કોટિક્સની ટીમની વિદ્યાર્થીનીની મદદથી ડ્રગ્સ સપ્લાયર અસગરખાન સુધી પહોંચી શકાયું.

આરોપી અસગરખાન મહારાષ્ટ્ર નજીકના વિસ્તારમાં રહે છે. (Accused Asgarkhan lives in near Maharashtra) છેલ્લાં કેટલાંક સમયથી તે શહેરમાં રહેતો હતો અને વિદ્યાર્થીઓને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.
આરોપી અસગર ખાન છેલ્લા ઘણા સમયથી ભગ્યલક્ષની સોસાયટીમાં પોતાની હિન્દુ ઓળખ આપી રહેતો હતો. (AsgarKhan was giving Hindu identity in Bhagyalakshmi Society past many days)
તેની સાથે અન્ય શખ્સો પણ જોડાયેલા હોઈ શકે છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

 

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *