– આગામી 30 જૂનથી શરૂ થશે અને રક્ષાબંધન સુધી, 43 દિવસ સુધી ચાલશે યાત્રા
– શ્રદ્ધાળુઓએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે
– રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આગામી મહિનાથી શરૂ થવાની સંભાવના
કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી અમરનાથ યાત્રા બંધ રાખવામાં આવી હતી (Amarnath Yatra) જે આ વર્ષે ફરી શરૂ થશે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે યાત્રાની તારીખોની જાહેરાત કરી દીધી છે.
તારીખો જાહેર થતાં ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી છે.
યાત્રા આગામી 30 જૂનથી શરૂ થશે અને રક્ષાબંધન સુધી, 43 દિવસ સુધી ચાલશે. શ્રદ્ધાળુઓએ કોરોના ગાઈડલાઈનનું (Strictly follow Corona guidelines) ચુસ્ત પાલન કરવાનું રહેશે.
રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આગામી મહિનાથી શરૂ થવાની સંભાવના છે. (registration process – begin next month.)
For more news click on Netafy News Vadodara.