ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાની પ્રભારી રઘુ શર્માને સોંપવામાં આવી
આખરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવા પ્રભારી મળ્યા. હાઇકમાન્ડે રાજસ્થાન કોંગ્રેસના સિનિયર નેતા રઘુ શર્માને ગુજરાતની કમાન સોંપી.
રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કોંગ્રેસનું પ્રભારી પદ ખાલી પડ્યું હતું. હવે રઘુ શર્માને ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
To know your corporator download Netafy App