વડોદરા શહેરની મુલાકાતે આવેલ વિદેશ મંત્રી (Foreign Minister Dr S Jaishankar) એસ.જયશંકરએ આજરોજ વડોદરા પોલીસ SHE TEAM મથકની મુલાકાત લીધી હતી.
વડોદરા શહેરની મુલાકાતે આવેલ ભારત સરકારના વિદેશ મંત્રી એસ.જયશંકરે આજરોજ વડોદરા શહેર પોલીસ SHE TEAM કચેરીની મુલાકાત લીધી હતી.
જ્યાં વિદેશ મંત્રી એસ.જયશંકરને વડોદરા SHE TEAM દ્વારા મહિલાઓ અને યુવતીઓ માટે થતી અલગ અલગ કામગીરીથી અવગત કરવામાં આવ્યાં હતાં.
મહિલાઓ અને યુવતીઓ પર વધી રહેલા અત્યાચાર પર કાબૂ મેળવવા તથાં તેઓને માહિતી આપી યોગ્ય મદદરૂપ થવાં માટે કાર્યરત કરાયેલ SHE TEAM ને પ્રોત્સાહિત કરી અભિવાદન આપવામાં આવ્યું હતું.
તેમજ તેમણે વડોદરા ગુજરાતથી શરૂ થયેલ SHE TEAM ની કામગીરી અંગેની માહિતી મેળવી દેશનાં અન્ય રાજ્યમાં પણ SHE TEAM કાર્યરત કરવાની જાણકારી આપી હતી.
Read Latest Vadodara News.