સફાઈ કામદાર ડ્રેનેજની સફાઈ અર્થે ગયો હતો તે દરમિયાન સ્થાનિક લોકો દ્વારા યોગ્ય કામ નથી કરતા કહી મારામારી કરી
હુમલાના વિરોધમાં પાણીગેટ પોલીસ મથકે સફાઈ કામદારોના ટોળા ઉમટ્યાં
વોર્ડ નં 3ના સફાઈ કામદારો સોમાતળાવ, ગણેશનગરમાં ડ્રેનેજની સફાઈ કરવા ગયા હોય સ્થાનિક રહીશો એ કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવી બોલાચાલી કરી તેમજ મારામારી કરી. પાણીગેટ પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી. હુમલાના વિરોધમાં પાણીગેટ પોલીસ મથકે સફાઈ કામદારોના ટોળા અન્ય આગેવાનો સહીત આવી પહોંચ્યા. યોગ્ય ન્યાયની માંગ કરી.
Submit your local area issues online to your corporator. Download Netafy App