Menu Close

સરકારી પ્રશાસને એક કાંકરે બે પક્ષી માર્યા

goverment-ordered-to-their-goverment-employee-to-ride-bicycle-every-wednesday-to-reach-office-netafy-news-wednesday-cycle-day

– સરકારી કર્મચારીઓ એ હવે દર બુધવારે સાયકલ લઈ ને જવું પડશે ઓફિસ (The Lakshadweep administration has declared Wednesday of every week as ‘Cycle Day’ for government employees)
– 6 એપ્રિલથી દર બુધવારે રાજ્યમાં ‘સાયકલ ડે’ ની ઉજવણી
– રાજ્યમાં પ્રદૂષણ પણ ઓછું રહેશે અને સરકારી કર્મચારીઓ ફિઝિકલ ફીટ પણ રહેશે
– કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપનાં વહીવટી તંત્ર દ્વારા નિર્ણય

શું આવા જ નિયમ અન્ય રાજ્યોમાં પણ લાગુ પાડવા જોઈએ?

લક્ષદ્વીપ પ્રશાસને માહિતી આપતા જણાવ્યા અનુસાર 28 જાન્યુઆરી, 2022ના રોજ 13મી લક્ષદ્વીપ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદૂષણના સંદર્ભમાં સૂચનો કરવામાં આવ્યા હતા. (The decision made during  meeting of the 13th Lakshadweep Pollution Control Committee held on January 28)

જે બાદ પ્રશાસને આ નિર્ણય લીધો છે. તે જ સમયે, આ સર્ક્યુલરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ નિયમ વિકલાંગ અને બીમાર સરકારી કર્મચારીઓ પર લાગુ થશે નહીં, એટલે કે તેમને આ નવા નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

For more news click on Netafy_News Vadodara.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *