આજરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghavi) ઉપસ્થિતિમાં સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધા – 2022 નો (Sansad Khel Spardha Vadodara 2022) શુભારંભ કરવામાં આવ્યો હતો.
સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ રંજનબેન ભટ્ટ (Sansad Ranjanben Bhatt) દ્વારા જલારામ મંદિર સમાગામથી સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સુધી ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ (Bhargav Bhatt), રાજ્યક્ષાના મંત્રી મનીષાબેન વકીલ (Manisha Vakil), વિધાનસભાના દંડક પંકજકુમાર દેસાઈ (Pankajkumar Desai), અધ્યક્ષ ડો વિજય શાહ, જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ (Ashwin Patel), ધારાસભ્યઓ, વડોદરા મહાનગર પાલિકાની (VMC) ટીમ અને મોટી સંખ્યમાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા.
Follow Netafy News & Stay updated with vadodara local news.