– અંબાજી મંદિર 51 શક્તિપીઠો પૈકીનું એક છે.
– મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અંબાજી મંદિરના ચેરમેન કમ બનાસકાંઠાના કલેક્ટર
આનંદ પટેલને આ અવોર્ડ અપાયો
કોરોનાકાળમાં ટુરિઝમ સેક્ટરને બહુ મોટું નુકશાન ભોગવવું પડ્યું હતું પણ હવે આ સેક્ટરને સુખ જોવાનો સમય આવ્યો છે: ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
અમદાવાદ સાયન્સ સિટી ખાતે ‘એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ 2022 આયોજિત કરવામાં આવ્યો હતો. (Asia biggest tourism award 2022 was organized at Ahmedabad Science City)
જે અંતર્ગત રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીને એશિયાનો સૌથી મોટો ટુરિઝમ એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યો છે. (Ambaji have been awarded Asia’s biggest tourism award 2022)
આ એવોર્ડ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આપવામાં આવ્યો.
ગુજરાતનુ સૌથી મોટું શક્તિપીઠ અંબાજી છે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અંબાજી મંદિરના ચેરમેન આનંદ પટેલને આ અવોર્ડ અપાયો જે ગૌરવની વાત છે.
For more news click on Netafy-News Vadodara.