Menu Close

Hardik Patel Give Ultimatum to Government: પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા હાર્દિક પટેલનું સરકારને અલ્ટીમેટમ

મારા સિવાય તમામ યુવાનોના કેસ પરત ખેંચો
નહીં તો ફરીથી વિરોધ થશે, આને ચેતવણી સમજો કે વિનંતી: હાર્દિક પટેલ, નેતા, કોંગ્રેસ (Hardik Patel, Congress Leader)

23 માર્ચ સુધીમાં કેસો પરત ખેંચવા આપ્યું અલ્ટીમેટમ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાર્દિક પટેલે (Patidar Leader Hardik Patel give Ultimatum to Government) સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે આંદોલન સમયે જે યુવાનો પર કેસ થયા હતા તે તમામ કેસોને પરત ખેંચવામાં આવે. આગામી 23 માર્ચ સુધીમાં યુવાનો પર લાગેલા કેસ પાછા ખેંચવામાં નહિ આવે તો ફરીથી વિરોધ થશે.  સરકાર અમારા અલ્ટીમેટમને વિનંતી કે ચેતવણી પણ સમજી શકે છે. સાથેજ એવું પણ કહ્યું કે 1લી માર્ચથી કેસ પાછા ખેંચવાને લઈને તેઓ રાજ્યભરમાં આવેદન પણ આપશે.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *