મંત્રી મનીષાબેન વકીલે (Minister Manishaben Vakil) જણાવ્યું કેભિક્ષુકોને સરકાર તેમજ NGO દ્વારા બેઝિક સુવિધાઓ અપાશે.
તેમને પગભર બનાવવા માટે સ્કિલ્ડ બેઝ ટ્રેનિંગ આપવામાં આવશે.
પગભર ન થાય ત્યાં સુધીની તેમની જવાબદારી ભિક્ષુક કેન્દ્રો અને શેલ્ટર હોમની રહેશે.
To know your corporator download Netafy App