વિવિધ રાજ્યના લોકો એકબીજા સાથે વાતચીત કરે છે ત્યારે તેમણે અંગ્રેજીમાં નહીં, હિન્દીમાં વાત કરવી જોઈએઃ અમિત શાહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન (People from different states should speak in Hindi, not English: Amit Shah)
તમે કઈ ભાષામાં વાતચીત કરવાનું પસંદ કરશો?
ભાષા સમિતિની 37મી બેઠકની અધ્યક્ષતામાં અમિત શાહે જણાવ્યું કે જ્યારે વિવિધ રાજ્યોના નાગરિકો એકબીજા સાથે વાતચીત કરે છે, ત્યારે તે ભાષા ભારતીય હોવી જોઈએ.
તેમજ જણાવ્યું કે હિન્દીને અંગ્રેજીના વિકલ્પ તરીકે સ્વીકારવી જોઈએ સ્થાનિક ભાષાઓના નહીં. વધુમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે અધિકૃત ભાષાને દેશની એકતાનો મહત્વનો ભાગ બનાવવામાં આવે.
Follow Netafy News & Stay updated with vadodara local news.