ઈનઓર્બીટ મૉલની ક્રોસવર્ડ નામની દુકાનમાં કામસૂત્ર બુકમાં હિન્દૂ દેવી દેવતાઓને નગ્ન દર્શવતા ફોટાને લઇ બજરંગદળે ગોરવા પોલીસ મથકે ક્રોસવર્ડના મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી
પ્રાપ્ત થતી માહિતી અનુસાર દુકાનના મેનેજર ને જ્યારે પૂછવામાં આવ્યું તો જણાવ્યું કે બુક કોઈ અગ્રવાલ બિઝનેસ હાઉસમાંથી મંગાવવામાં આવ્યું છે છે તેમજ અહીંના એરિયા મેનેજર પિંકેશ પટેલ સાથે ફોન પર વાત કરતા તેમના દ્વારા યોગ્ય જવાબ ન મળતા ગુનો દાખલ કરવામાં આવ્યો.
જો કોઈ જગ્યા પર આવા પુસ્તકોનું વેચાણ કરવામાં આવતું હોય તો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને આવા કૃત્યો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહિ આવે
તેમ વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા જણાવવામાં આવ્યું.
To know your corporator download Netafy App: https://bit.ly/3q84h5z