– શહેરના સફાઈ કર્મચારીઓના હિતમાં કોર્પોરેશને (VMC-VADODARA) લીધો મહત્વનો નિર્ણય
– સફાઈ કર્મીઓને રેડ એલર્ટ દરમિયાન 4 વાગ્યા બાદ કામ કરવા અનુરોધ
– ગરમીનો પારો 46 ડિગ્રીથી વધશે તો કામ બંધ કરવા આદેશ..
ઉનાળામાં (Summer Season) ત્રાહિમામ પોકારી ઉઠતા તડકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓ માટે વડોદરા પાલિકાએ (VMC-vadodara) મહત્વનો નિર્ણય લીધો છે. પાલિકા હવે સફાઈ કર્મચારીઓ પાસે રેડ અલર્ટ (Red Alert) હશે ત્યારે કામગીરી નહિ કરાવે. તેમજ ગરમીનો પારો 46 ડિગ્રીથી વધશે તો કામ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
કર્મચારીઓના હિતમાં પરિપત્ર જારી કરી સૂચના આપી દેવામાં આવી છે.
Follow Netafy News & Stay updated with vadodara local news.