નવી એજ્યુકેશન પોલિસી હેઠળ ગુજરાત વિદ્યાપીઠની નવી શરૂઆત
BCAનો કોર્સ ફક્ત અંગ્રેજીમાં જ ઉપલબ્ધ હતો
ગુજરાતમાં પહેલી વાર માતૃભાષામાં BCAનો કોર્સ ભણાવવામાં આવશે. (BCA course will be taught in mother tongue for the first time in Gujarat)
નવી એજ્યુકેશન પોલિસી હેઠળ ગુજરાત વિદ્યાપીઠની નવી પહેલ સરાહનીય છે.
અગાઉ BCAનો કોર્સ ફક્ત અંગ્રેજીમાં જ ઉપલબ્ધ હતો. હવે વિદ્યાર્થીઓને બંને ભાષાના વિકલ્પ મળી રહેશે.
For more news click on Netafy-News Vadodara.