સરકારી નોકરીમાં ભરતી માટે વયમર્યાદામાં વધારો
ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટની બેઠકમાં સરકારી નોકરીની ભરતી માટે મોટી જાહેરાત કરી. સરકાર દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા માટે 1 વર્ષની વયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો ઉપરાંત સીધી ભરતીમાં પણ 1 વર્ષની વયમર્યાદાનો વધારો કરવામાં આવ્યો. જાહેરાત અનુસાર 1 સપ્ટેમ્બર 2021થી 31 ઓગસ્ટ 2022 સુધી આવનારી ભરતીમાં 1 વર્ષની છૂટ મળશે.
To know more information download Netafy App