Menu Close

2025 સુધીમાં ભારત બનશે ટીબી મુક્ત દેશ.

india-will-be-tb-free-by-2025-netafy-news

– આગામી બે વર્ષની અંદર ટીબી વિરુદ્ધની રસી તૈયાર કરવામાં આવશે.
– રસીની સુરક્ષાને લઈને 6 રાજ્યોમાં ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઈ ચુક્યું છે.

પુણે સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચની પ્રયોગશાળા નેશનલ એઇડ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો દાવો.
ભારતની પુણે સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ની પ્રયોગશાળા નેશનલ એઇડ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NARI) એ દાવો કર્યો છે કે દેશમાં આગામી બે વર્ષમાં ક્ષય રોગ સામે રસી વિકસાવી લેવાશે. (Vaccine against TB develop in next two years)

આ રસીની સલામતીને લઈને ત્રીજા તબક્કાના ટ્રાયલ શરૂ થઈ ચૂક્યું છે જે 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. (vaccine which will be completed by 2024)

NARIના વૈજ્ઞાનિક ડૉ. સુચિત કાંબલેએ માહિતી આપી કે (NARI Scientist Dr  Kamble informed that trial is going on in 18 cities of six states of Maharashtra, Delhi, Telangana, Tamil Nadu, Karnataka and Odisha) છ રાજ્યો; મહારાષ્ટ્ર, દિલ્હી, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક અને ઓડિશાના 18 શહેરોમાં આ ટ્રાયલ ચાલી રહી છે.

For more updates you can follow Netafyapp.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *