કોવિશીલ્ડ વેક્સિન લઇ ચૂકેલા ભારતીયોને હવે બ્રિટનમાં ક્વોરન્ટાઇન નહીં થવું પડે
ભારતમાં બ્રિટનના રાજદૂત એલેક્સ એલિસે ટ્વિટ કરીને બ્રિટન દ્વારા મુસાફરીના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે ભારતથી બ્રિટન જનારા ભારતીયો માટે હવે ક્વોરન્ટાઇન નિયમ લાગૂ નહીં પડે. તેમણે કોવિશીલ્ડ કે પછી યૂકે-અપ્રૂવ્ડ વેક્સિન લીધેલી હોવી જોઇએ.
To know more information download Netafy App