Menu Close

દેશની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)નો આજે 42મોં સ્થાપના દિવસ

indias-successful-bjp-party-42nd-established-day-today-netafy-news

વડાપ્રધાન મોદીએ (Prime Minister Narendra Modi) કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, ‘ભાજપ એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના મંત્ર પર ચાલે છે.

તેમજ જણાવ્યું કે, ભાજપનો આ સ્થાપના દિવસ ત્રણ કારણોસર ખાસ મહત્વપૂર્ણ (BJP celebrates its 42nd foundation day)

– આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
– ઝડપથી બદલાઈ રહી વૈશ્વિક પરિસ્થિતિઓમાં ભારત માટે સતત નવી શક્યતાઓ ઊભી થઈ રહી છે.
– અને 4 રાજ્યોમાં ભાજપની સરકારે ફરી જીત મેળવી છે. ત્રણ દાયકા બાદ રાજ્યસભામાં પાર્ટીના સભ્યોની સંખ્યા 100ને પાર કરી ગઈ છે.આજે દેશની સૈથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો 42માં સ્થાપના દિવસ. (BJP celebrates its 42nd foundation day)

વર્ષ 1951માં શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી. ત્યારબાદ વર્ષ 1977માં પાર્ટીનું નામ “ભારતીય જનતા પાર્ટીમાં” વિલિન થયું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભાજપનો આ સ્થાપના દિવસ ત્રણ કારણોસર ખાસ મહત્વપૂર્ણ છે.

– આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
– ઝડપથી બદલાઈ રહી વૈશ્વિક પરિસ્થિતિઓમાં ભારત માટે સતત નવી શક્યતાઓ ઊભી થઈ રહી છે.
– અને 4 રાજ્યોમાં ભાજપની સરકારે ફરી જીત મેળવી છે. ત્રણ દાયકા બાદ રાજ્યસભામાં પાર્ટીના સભ્યોની સંખ્યા 100ને પાર કરી ગઈ છે.

મોદીએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું કે, દેશમાં અત્યારે બે પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે. એક છે પરિવારની ભક્તિ અને બીજી છે દેશભક્તિ. દેશમાં કેટલાંક રાજકીય પક્ષો એવાં છે કે જેઓ પોતાના પરિવાર માટે કામ કરી રહ્યાં છે. ભાજપે જ પરિવારવાદ વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું અને તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. લોકો જાણી ગયા છે કે, પારિવારિક સરકારો લોકતંત્રની દુશ્મન છે. (BJP is dedicated to “Rashtra Bhakti” while its rivals stand for “Parivar Bhakti”)

 

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *