હાર્દિક પટેલ પણ કોંગ્રેસથી નારાજ છે. (Hardik Patel is not liking in Congress to join Aam Aadmi Party) તેઓ AAPમાં જોડાશે તો વ્યક્તિગત ધોરણે મને ગમશે
ભાજપ (BJP) થી લોકો ખુબ કંટાળ્યા છે અને કોંગ્રેસમાં હવે કોઈ દમ નથી, 2022માં ગુજરાતમાં AAP આવી રહી છે: ઇન્દ્રનીલ રાજ્યગુરૂ (Indranil Rajguru)
રાજ્યમાં ચૂંટણી નજીક આવતા ધમધમાટ શરું થયો. રાજકોટ કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. (Indranil Rajguru joined the Aam Aadmi Party in Rajkot) તેઓએ ભાવનગરના પ્રભારીના પદ પરથી રાજનામું આપ્યું હતું.
તેમને જણાવ્યું છે કે ભાજપથી (BJP) લોકો ખુબ કંટાળ્યા છે અને કોંગ્રેસમાં (Congress) હવે કોઈ દમ નથી રહ્યો.
2022માં ગુજરાતમાં AAP આવી રહી છે. તેમજ વધુમાં જણાવ્યું કે હાર્દિક પટેલ (Hardik Patel) પણ કોંગ્રેસથી નારાજ છે. તેઓ AAPમાં જોડાશે તો વ્યક્તિગત ધોરણે મને ગમશે. પરંતુ તેમને પાર્ટી સાથે જોડાવું છે કે નહિ એ તેઓ નક્કી કરશે અને તેમને પાર્ટીમાં લેવા કે નહિ તે પાર્ટી નક્કી કરશે.
For more updates follow Netafy.