Menu Close

Protest Against Flat Scheme For Muslim Community: શહેરના સનફાર્મા વિસ્તારમાં શ્રીહરિ રેસિડન્સી અને બંગ્લોઝ પાસે મુસ્લિમ સમુદાય માટે ફ્લેટની સ્કીમ પડતા વિરોધ

issue-created-after-muslim-project-scheme-declaration-in-sun-pharma-road-vadodara-netafy-news

અશાંત ધારાનો ભંગ કરી હિન્દૂ સોસાયટીની બાજુમાં જ લઘુમતી સમુદાય માટે ફ્લેટની સ્કીમ પડતાં સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું

બાંધકામની પરમિશન અપાશે તો આગળના પગલાં ભરવા રહીશોની ચીમકી

વડોદરા શહેરના સનફાર્મા વિસ્તારના શ્રીહરિ રેસિડન્સી અને શ્રીહરિ બંગ્લોઝ (Protest against flat scheme for Muslim Community near Shrihari Residency and Bangalows in Sunpharma area of the city) પાસે વિધર્મીએ કોમન પ્લોટનું વેચાણ કરી ત્યાં હુસૈની પાર્ક કોમ્પ્લેક્સની (Hussaini park complex scheme) સ્કીમ પાડતા સ્થાનિક રહીશોએ વિરોધ જતાવી કોમ્પ્લેક્સના બાંધકામની મંજૂરી આપવામાં ન આવે તેવું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું.

રહીશોએ ચીમકી આપતા જણાવ્યું કે જો બાંધકામને મજૂરી આપવામાં આવશે તો અમે આગળની કાર્યવાહી કરીશું.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *