મકરપુરા પોલીસે શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી કાયદાકીય તપાસ હાથ ધરી.
વડોદરાના મકરપુરા વિસ્તારમાં (Vadodara Makarpura) કરાટે ક્લાસીસ ચલાવતા વિકાસ સોઢી નામના શિક્ષકે (Karate Teacher) 12 વર્ષની નાની બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
શારીરિક અડપલાં કરતા બાળકી ગભરાઈ ગઈ હતી.
બાળકીએ ઘરે જઈ માતા પિતાને જણાવતા તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.