રાત્રીના સમયે કમાટીબાગમાં લઇ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું
લવ જેહાદ કે ધર્માંતરણનો મામલો હોવાની શંકા
શહેરના વેક્સીન ગ્રાઉન્ડમાં નવસારીની યુવતી (Vaccine ground) સાથે દુષ્કર્મની ઘટનાના આરોપીઓ હજુ પકડાયા નથી ત્યાં જ સાવલીની 9 વર્ષની સગીરા પર વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે.
આરોપીએ વડોદરાના કમાટીબાગમાં (Kamatibagh) રાત્રીના સમયે લઇ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે આરોપી યુવક તોહિદ ઉર્ફે કાસિમ શેખની ધરપકડ કરી. (Police arrested the accused Kasim Sheikh)