નાગરિકો માટે બાગ- બગીચામાં રમત- ગમત અને કસરતના સાધનો વિકસાવાશે. (Sports and exercice equipment will be developed in the garden for the citizens)
કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવતા બાગ- બગીચામાં રમત ગમત અને કસરતના સાધનો માટે સ્થાયી સમિતિમાં 1 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.
આ કામનું ટેન્ડર શ્રી સાંઈ ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવ્યું. આ ગ્રાન્ટનો ખર્ચ સ્વર્ણિમ ખર્ચ પેટે ફાળવવામાં આવશે જે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં કરવામાં આવી.