AAP પાર્ટીના કાર્યકરોએ સ્થાનિક રહીશો સાથે મળી સૂત્રોચ્ચાર કરી મ્યુ. કમિશ્નરને (Municipal Commissioner Shaliniben Agrawal) આવેદન પત્ર આપ્યું
કોર્ટના મનાઈ હુકમ છતાં કોર્પોરેશન વારંવાર મકાનો તોડવા માટેની નોટિસો મોકલે છે
કોર્ટના મનાઈ હુકમ છતાં કોર્પોરેશન વારંવાર મકાનો તોડવા માટેની નોટિસો મોકલે છે જે અંતર્ગત ક્રિષ્ના નગરના રહીશો આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મ્યુ. કમિશ્નરને અપવેદન પત્ર આપવા પહોંચ્યા. રહીશોએ માંગ કરી કે મકાન સામે મકાન આપો નહિ તો 3000 ભાડું આપવા માંગ કરી.
AAP પાર્ટીના કાર્યકરોએ સ્થાનિક રહીશો સાથે મળી સૂત્રોચ્ચાર કરી મ્યુ. કમિશ્નરને આવેદન પત્ર આપ્યું. તેમજ વિરોધ દર્શાવતા જણાવ્યું કે ભાજપની સરકાર ગરીબી નહિ પરંતુ ગરીબો હટાવવાનું કામ કરી રહી છે.