Menu Close

રાજ ઠાકરેની(Raj Thackeray) ધમકીના પગલે મહારાષ્ટ્ર સરકાર ઝૂકી

Maharashtra goverment took supportive action on raj thackeray warning of removing loudspeaker - netafy news

– શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે મંદિર અને મસ્જિદ સહિત કોઈપણ ધાર્મિક સ્થળો પર હવે મંજૂરી વિના લાઉડસ્પીકર નહીં વગાડી શકાય. (Loud speakers are not allowed in public places)
– મંજૂરી લઈ ને વગાડવામાં સુપ્રીકોર્ટનાં આદેશનું પાલન કરવું પડશે, નિયત ડેસિબલ સાથે જ થશે ઉપયોગ
– રાજઠાકરે એ 3 મે સુધીનું આપ્યું હતું અલ્ટિમેટમ, જો નિર્ણય નહિ લેવાય તો મસ્જિદની સામે લાઉડસ્પીકર પર વગાડવામાં આવશે હનુમાન ચાલીસા

શું હવે પરવાનગી લઈ ને જ લાઉડસ્પીકર વાગશે?

મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગનો એક મોટો નિર્ણય સામે આવ્યો છે. (Home Minister of Maharashtre- take big decision)

મસ્જિદોમાં લાગેલા લાઉડસ્પિકરને 3 મે સુધીમાં હટાવવાની રાજ ઠાકરેની (Raj Thackeray-ultimate) ધમકીનીનાં પગલે હવે મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે મોટો નિર્ણય લેતા જણાવ્યું કે કોઈ પણ ધાર્મિક સ્થળ મંદિર, મસ્જિદ કે ગુરૂદ્વારા ને મંજૂરી વિના લાઉડસ્પિકર લગાવવા દેવામાં આવશે નહિ. (Loud speakers are not allowed in public places without obtaining written permission from the authorities)

અર્થાત્ હવે લાઉડસ્પિકર લગાવવા માટે પોલીસની મંજૂરી લેવી પડશે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલ (Home Minister of Maharashtre Dilip Valsay Patil) ટૂંક સમયમાં આ સંબંધમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે એક બેઠક પણ કરશે. જો કોઈ મંજૂરી વિના લાઉડસ્પિકર લગાવશે, તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. (Strict action will be taken)

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *