કાશ્મીરમાં નિર્દોષ હિન્દુઓની હત્યાના વિરોધમાં હિન્દુવાદી સંગઠનોમાં ભારે આક્રોશ
વારંવાર કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને હિંદુઓની હત્યા કરવામાં આવે છે જેના વિરોધમાં સમગ્ર દેશમાં વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા પૂતળા દહન કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. વડોદરાના સયાજીગંજ પ્રખંડ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા પણ પૂતળા દહન કરી “પાકિસ્તાન મુર્દાબાદ” અને “જય શ્રી રામ” ના નારા લગાવાયા.
To know more information download Netafy App