Menu Close

Mayor Keyur Rokadia Surprise Visit At Panigate In Vadodara:મેયર કેયુર રોકડીયા અને ડેપ્યુટી મેયર નંદા જોશી દ્વારા આજે પાણીગેટ વિસ્તારમાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી.

Mayor keyur rokadia and nanda joshi took surprise visit at panigate in vadodara netafy news

મેયર કેયુર રોકડીયા અને ડેપ્યુટી મેયર નંદા જોશી દ્વારા આજે પાણીગેટ વિસ્તારમાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી. (Mayor Keyur Rokadia and Dy. Mayor  Nanda Joshi took surprise visit at panigate in vadodara)

આ વિઝીટ દરમ્યાન દુકાનદારો દ્વારા કરવામાં આવતા દબાણો હટાવવા તેમણે દબાણશાખા ટીમને તાકીદ કરી હતી.

આજરોજ વડોદરા મહાનગર પાલિકાની (VMC-Demolition Drive) દબાણ શાખાની ટીમ દ્વારા પાણીગેટ દરવાજાથી માંડવી અને લહેરીપુરા ગેટ સુધી દબાણ હટાવવાની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.

મેયર કેયુરભાઈ રોકડીયાએ ((Mayor Keyur Rokadia) જણાવ્યું હતું કે, દુકાનદારો તેમનાં મેનીકવીન, સ્ટોલો તેમની દુકાનની હદમાં રાખે.

વધુ માં તેઓએ કહ્યું કે, તેઓ વિડીયો જોઈ ને, જે દુકાનદારોના મેનીકવીન બહાર દેખતાં હશે તેમને પાલિકા તરફથી દંડ ફટકારવામાં આવશે.

 

For more news click on Netafy-News Vadodara.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *