Menu Close

Mayor Keyur Rokadia Gave Surprise Visit At Ratri Bazar: મેયર કેયુરભાઈ રોકડીયાની કારેલીબાગ આવેલ રાત્રી બજારમાં વધુ એક સરપ્રાઈઝ વિઝિટ

Mayor keyur rokadia gave surprise visit at ratri bazar karelibaugh netafy news

મેયર કેયુરભાઈ રોકડીયાની કારેલીબાગ (Mayor Keyurbhai Rokadia gave surprice visit at Karelibaugh Ratri bajar) આવેલ રાત્રી બજારમાં વધુ એક સરપ્રાઈઝ વિઝિટ

પાલિકાની દબાણ શાખાની ટીમ આજે રાત્રી બજાર પર ત્રાટકતા વેપારીઓમાં ભાગદોડ મચી હતી.

મેયર કેયુરભાઈ રોકડીયાની આગેવાનીમાં રાત્રે કારેલીબાગ ખાતે આવેલ રાત્રી બજારમાં સપાટો બોલાવાયો હતો.

વેપારીઓ દ્વારા દુકાનોની બહાર ગેરકાયદેસર શેડ, તબું બાંધીને વધારાનાં કાઉન્ટર ગોઠવવામાં આવ્યાં હતાં.

જે બધાં કાઉન્ટરો પાલિકા દ્વારા જપ્ત કરવામાં આવ્યાં હતાં.

મેયર કેયુરભાઈ રોકડીયાએ જણાવ્યું હતું કે, રાત્રી બજારમાં દુકાનની બહાર 10-10 ફૂટનાં શેડ, તંબુ ઊભાં કરી દેવાયા હતાં.

તેમજ અવાર નવાર મારામારીની ઘટનાઓ વધી રહી હોવાની ફરિયાદો મળી હતી. તેથી આજે સરપ્રાઈઝ વિઝિટ કરીને દબાણો દૂર કરવામાં આવ્યાં.

 


Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *