લોકોના પ્રશ્નો અંગે લડત લડનાર, યુવાઓમાં જોશ ભરનાર, દરેક સમાજ માટે લડતા આશાસ્પદ યુવાન મયુર જોશીનું હાર્ટ એટેકથી નિધન
લોકોના પ્રશ્નો અંગે લડત લડનાર, યુવાઓમાં જોશ ભરનાર, દરેક સમાજ માટે લડતા આશાસ્પદ યુવાન મયુર જોશી (MJ TV Live – જનતા રાજ ના સ્થાપક) નો બુલંદ અવાજ હવે સોશિયલ મીડિયામાં સાંભળવા નહીં મળે.
મયુર જોશીનું હાર્ટ એટેકથી નિધન થયું.
ભગવાન તેમના પરિવારજનોને આ દુઃખ ની ઘડી ને સહન કરવાની શક્તિ આપે તેવી અંતઃકરણ પૂર્વક પ્રાર્થના.
ઓમ શાંતિ ઓમ
To know your corporator download Netafy App